office@ptscience.ac.in  |    +91 (0261) 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

ATKT BSC MSC ATKT EXAM FORM FEES FEB-2026


નોટીસ 

આથી બી.એસ.સી. સેમ -૧, ૩ અને એમ.એસ.સી. સેમ - ૧, ૩ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે એ.ટી.કે.ટી. ના ફોર્મની ફી તા. ૨૩/૦૨/૨૦૨૬ થી તા. ૨૪/૦૨/૨૦૨૬ રાત્રે ૧૨:૦૦ સુધીમાં તાત્કાલિક ભરી દેવાની રહેશે. વધુમાં જણાવવાનું કે એ.ટી.કે.ટી. ફોર્મ ફી કોઈપણ એક સેમેસ્ટરની ભરવાની રહેશે અને ફી ભર્યા પછી પરીક્ષા ફોર્મ ઓફીસમાં સબમિટ કરવાના રહેશે.