આથી બી.એસ.સી અને એમ.એસ.સીના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેઓએ અગાઉના સેમેસ્ટર (૧ , ૩) ની એ.ટી.કે.ટીની પરીક્ષા આપવાની હોય તેઓએ દરેક સેમેસ્ટર દીઠ 1000 લેખે ભરવાના થતા હોય, પરંતું જો તેઓએ એક જ સેમેસ્ટરની ફી ભરીને ફોર્મ સબમીટ કરી દીધુ હોય તો તેઓએ કોલેજ ઓફિસમાં આવી બાકીના 1000 Rs. ઓફ્લાઇન માધ્યમ(POS) થી તા. ૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં ભરવાની રહેશે.
વધુમાં જણાવવાનું કે કે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હોય તેઓએ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૨૪/૦૨/૨૦૨૬ થી વધારી ૨૭/૦૨/૨૦૨૬ રાત્રે ૧૨:૦૦ વાગ્યે સુધી કરવામાં આવેલ છે. ત્યારબાદ કોઇ વધુ સમય આપવામાં આવશે નહી. જેની દરેક વિધ્યાર્થીઓ નોંધ લેવી.