office@ptscience.ac.in  |    +91 (0261) 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B.Sc. M.Sc. Semester - 2 ATKT FORM


નોટીસ :-

આથી બી.એસ.સી./ એમ.એસ.સી. સેમ - ૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે એ.ટી.કે.ટી. ના ફોર્મની ફી તા. ૧૨/૦૩/૨૦૨૬ થી તા. ૧૭/૦૩/૨૦૨૬ રાત્રે ૧૨:૦૦ સુધીમાં તાત્કાલિક ભરી દેવાની રહેશે.  ફી ભર્યા પછી પરીક્ષા ફોર્મ ઓફીસમાં સબમિટ કરવાના રહેશે.